<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ખીજડીયાના ખેતરોમાંથી કપાસ ચોરી જતા તસ્‍કરો

 

જામનગર, તા.૧ : પંચ એ પોલીસ સ્‍ટેશનમાં ધીરજભાઈ પરસોતમભાઈ કથીરીયા, ઉ.વ.પપ, રે. ખીજડીયા ગામ, તા.જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ખીજડીયા ગામે કેનાલ સીમ વિસ્‍તારમાં ફરીયાદી ધીરજભાઈ તથા સાહેદની ખેતીની જમીને ખેતરમાં પડેલ રૂ ની ૧૦ ભારીઓ આશરે ર૦ મણ જેની કિંમત આશરે રૂ.ર૦,૦૦૦/- તેમજ સાહેદ તરૂણભાઈની વાડીએથી પડેલ આશરે રપ મણ કપાસ રૂ જેની કિમંત રૂ.આશરે રૂ.રપ,૦૦૦/- તેમજ ચંદ્રેશભાઈની વાડીએથી ખેતર પડેલ આશરે ર૦ મણ કપાસ રૂ જેની ંિકંમત રૂપિયા આશરે ર૦,૦૦૦/- તથા વિઠ્ઠલભાઈ ની વાડીએથી પડેલ આશરે ૧ર મણ કપાસ રૂ જેની ંિકંમત રૂપિયા આશરે ૧ર,૦૦૦/- એમ ખેતરોમાંથી કપાસ રૂ તથા રૂ ની ભારીઓ આશરે કુલ ૭૭ મણ જેની આશરે ંિકંમત રૂ.૭૭,૦૦૦/- ની કોઈ અજાણ્‍યા ચોર ઈસમે આજરોજ રાત્રીના

(1:39 PM IST)