<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ગોંડલ યાર્ડમાં કેસર કેરી, લાલબાગ કેરી અને હાફુસ કેરીની આવક :કેસર કેરીના 2935 બોક્સની આવક

ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો 20 કિલોનો ભાવ 180થી 1600 રૂપિયા:કાચી કેરીના 755 બોક્સની આવક થઈ:

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી, લાલબાગ કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આવો જોઈએ આજે કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ છે.

 

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 થી 1500 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700 થી 2200 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં આજે લાલબાગ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 300 થી 1000 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં આજે બદામ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 900 થી 1100 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 2935 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 144 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં લાલબાગ કેરીના 44 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં બદામ કેરીના 94 બોક્સની આવક થઈ હતી.

(1:49 PM IST)