News of Friday, 3rd April 2026
ખંભાળીયામાં ટ્રકમાં આગ

ખંભાળિયા : જીઆઈડીસીમાં આવેલા એક કારખાનામાં ભૂકો ભરી આવેલા એક ટ્રક માં આગ લાગી ખંભાળિયા ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ ટેન્કરોની મદદથી આગ કાબુ કરી નજીકની ફેક્ટરી કારખાનામાં આગ ફેલાતી અટકી હતી.(તસ્વીર-અહેવાલ : કૌશલ સવજાણી - ખંભાળીયા)
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
