<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની મબલખ આવક: એક જ દિવસમાં 7,091 બોક્સ ઠલવાયા : હાફુસ કેરી, રાજાપુરી કેરી, લાલબાગ કેરી, કેસર કેરી અને કાચી કેરીની આવક થઈ

હાફુસ કેરીના 10 કિલોના બોક્સનો ભાવ 1000 થી 1500, લાલબાગ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 250 થી 500, કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 600 થી 1500, રાજાપુરી કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 થી 600 રૂપિયા રહ્યો

ગોંડલ તા.૪ :  ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે હાફુસ કેરી, રાજાપુરી કેરી, લાલબાગ કેરી, કેસર કેરી અને કાચી કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આવો જોઈએ આજે કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ છે.

ગોંડલ યાર્ડમાં 10 કિલોનો કેરીનો ભાવ શું છે?

 

    ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1000 થી 1500 રૂપિયા રહ્યો હતો.

    ગોંડલ યાર્ડમાં આજે લાલબાગ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 250 થી 500 રૂપિયા રહ્યો હતો.

    ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 600 થી 1500 રૂપિયા રહ્યો હતો.

    ગોંડલ યાર્ડમાં આજે રાજાપુરી કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 થી 600 રૂપિયા રહ્યો હતો.

 

ગોંડલ યાર્ડમાં 20 કિલોનો કેરીનો ભાવ શું છે?

 

    ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 20 કિલોનો ભાવ 2000 થી 3000 રૂપિયા રહ્યો હતો.

    ગોંડલ યાર્ડમાં આજે લાલબાગ કેરીનો 20 કિલોનો ભાવ 500થી 1000 રુપિયા રહ્યો હતો.

    ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીનો 20 કિલોનો ભાવ 1200થી 3000 રુપિયા રહ્યો હતો.

    ગોંડલ યાર્ડમાં આજે રાજાપુરી કેરીનો 20 કિલોનો ભાવ 1000થી 1200 રુપિયા રહ્યો હતો.

    ગોંડલ યાર્ડમાં આજે કાચી કેરીનો 20 કિલોનો ભાવ 300થી 1200 રુપિયા રહ્યો હતો.

 

ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીની આવક કેટલી થઇ

 

    ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 52 બોક્સની આવક થઈ હતી.

    ગોંડલ યાર્ડમાં લાલબાગ કેરીના 118 બોક્સની આવક થઈ હતી.

    ગોંડલ યાર્ડમાં રાજાપુરી કેરીના 53 બોક્સની આવક થઈ હતી.

    ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 6868 બોક્સની આવક થઈ હતી.

 

ગોંડલ યાર્ડમાં ફળોના ભાવ (20 કિલોના)

ક્રમ ફળ નીચો ભાવ ઉચો ભાવ સામાન્ય ભાવ

1 જામફળ 200 800 500

2 દાડમ 500 2000 1250

3 સફરજન 1300 3000 2150

4 ચીકુ 200 600 400

5 કેળા 260 500 380

6 સંતરા 1000 1200 1100

7 તરબૂચ 100 200 150

8 ક્મલમ 1600 1800 1700

9 ગુલાબ 6000 6200 6100

10 હાફુસ કેરી 2000 3000 2500

11 રાજાપુરી કેરી 1000 1200 1100

12 મોસંબી 300 680 490

13 લાલબાગ કેરી 500 1000 750

14 ટેટી 100 400 250

15 દ્રાક્ષ 1300 2000 1650

16 કેસર કેરી 1200 3000 2100

 

ગોંડલ યાર્ડમાં ફળોની આવક

ક્રમ ફળ દાગીના કિ. ગ્રા.

1 જામફળ 11 220

2 દાડમ 657 10930

3 સફરજન 3030 31200

4 ચીકુ 24 960

5 કેળા 450 5400

6 સંતરા 90 1350

7 તરબૂચ 437 8740

8 ક્મલમ 50 250

9 ગુલાબ 10 100

10 હાફુસ કેરી 52 860

11 રાજાપુરી કેરી 53 1060

12 મોસંબી 400 4000

13 લાલબાગ કેરી 118 2360

14 ટેટી 659 13180

15 દ્રાક્ષ 3508 36550

16 કેસર કેરી 6868 55100

(4:58 PM IST)