<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

પોરબંદરની કાદીનેશમાં દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકી : અર્ધા લાખનો દારૂ અને આથો જપ્‍ત

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૬ : કાદીનેશ વિસ્‍તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબી ટીમ ત્રાટકીને તૈયાર દારૂ  લીટર-૯૦, કિ.૧૮ હજાર અને આથો લીટર ૧૪૦૦ કિ. ૩પ૦૦૦નો જપ્ત કર્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી મેરા દાનાભાઇ હાથ આવ્‍યો નહતો.

પોલીસ પેટ્રોલીંગ દરમ્‍યાન ASI બટુકભાઇ વિંઝુડા તથા ઉદયભાઇ વરૂને મળેલ બાતમી મુજબ કાદીનેશથી પુર્વે ૨૦૦ મીટર દૂર કાદીમ જાહેરમાં આરોપી મેરા દાનાભાઈ કટારા રહે. કાટવાણા પોરબંદરવાળાની દેશી દારૂ બનવાની ભઠ્ઠીમાંથી દેશી પીવ.નો દારૂ લી.૯૦ કી.રૂ. ૧૮,૦૦૦/-તથા દારૂની વાસવાળા પ્‍લાસ્‍ટીકના કેરબા નંગ-૪ કી.રૂા. ૧૮૦/- શથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૪૦૦ કી.રૂા. ૩૪,૦૦૦/- તથા આશાની વાસવાળા ૨૦૦-૨૦૦ લીટરના પ્‍લાસ્‍ટીકના બેરલ નંગ-૭ કી.રૂટ્ટ. ૨૮૦૦/- તથા ખાલી ૨૦૦ લીટરન. પતરાના બોઇલર બેરલ નગ-ર કી.રૂા. ૮૦૦/- તથા ખાલી ૨૦૦ લીટરના પતર.ન. ફીલ્‍ટર બેરલ નગ-ર કી.રૂ. ૮૦૦/- તથા પતરાના ૧૫-૧૫ લીટરના ખાલી ડબ્‍બા નંગ-૨૫ ની કી.રૂા. ૧૨૬/- તથા ખાલી પ્‍લાસ્‍ટીકના ૨૦૦ લીટરના બેરલ નંગ-૩ ની ક.રૂા ૧૨૦૦/- તથા તાંબાની ગુંચળ, આકારની નળી નગ-ર કી.રૂા. ૧૦૦૦/- મળી કુલ રૂા. ૫૯.૯૦૫/- નો મુદામાલ મળી આવ્‍યો હતો.

આ દારૂ દરોડા દરમિયાન મેરા દાનાભાઈ કટારા રહે. કાટવાણા ગામ હાજર મળી આવ્‍યો હતો. આ દારૂ દરોડાની   કામગીરીમાં LCB I/C PI શ્રી આર.કે કંબરીયા તથા AST બટુકભાઇ વિંઝુડા, રાજેન્‍દ્રભાઈ જોષી. રણજીતસિંહ દયાતર, ગોવિંદલાઇ મકવાણ, મુકેશસાઇ માવઈ યા. ઉદયસાદ વરૂ તથા LIC ઉપેન્‍દ્રસિંહ જાડેજ, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ  વિરેન્‍દ્રસિંહ પરમા૨ તથા PC નટવરભાઇ એઠેકા અજયબાઇ ચૌહાણ તથા ડ્રા.જગમાલભાઇ ભારવાડીયા વિગેરે રોકાયેલ હતા.

(1:33 PM IST)