<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ફેસબુક આઇડીમાં ખુલ્લેઆમ સસ્‍તા સોના સાથે ૧ લાખના ૫ લાખની નકલી નોટોની જાહેરાત આપનાર ભુજનો યુવાન ઝડપાયો

ભુજ, તા.૭:ભુજ શર્હેર વિસ્‍તારમા પેટ્રોલીંગમાં દરમ્‍યાન લેકવ્‍યુ હોટેલ ત્રણ રસ્‍તા પાસે  નિલેશેર્ભાઇ ભટ્ટ તથા જીવરાજભાઇ ગઢવીનાઓને  હકીકત મળેલ કે,‘મોસીમ કરીમ સુમરા રહે.સાંજોગનગર એકતા કેબલની સામે, ભુજ વાળો હાલે પાટવાડી નાકા ચાર રસ્‍તા પાસે હાજર છે અને પોતાના કબ્‍જજામાાં રહેલ મોબાઇલ ફોનમાાં સોસીયર્લ મીર્ડીયામાં ખોટી/બનાવટી આઇ.ડી. બનાવી અને તેમા ચલણી નોટો એક કા ડબલ આપવાની જાહેરાત પોસ્‍ટ કરી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિર્ર્શ ચાલુમાં ર્હોય, અને તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે અને જેનશરીરે હાલે બ્‍લુ તથા વાઇટ તથા પિન્‍ક રંગનુ ચેક્‍સ વાળુ ર્શટ તથા જીન્‍સ પેન્‍ટ પેહરેલ છે.' જે મળેલ હકીકત આધારે તપાસ કરતા મોસીમ કરીમ સુમરા ઉ.વ.૨૨ રહે. સજોગનગર એકતાકેબલની સામે, ભુજવાળો મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ મોબાઇલમાં હાર્દિક પટેલ નામની ફેસબુક આઇ.ડી. ચાલુ હોય અને તે આઇ.ડી.માાં એક લાખ કા પાાંચ લાખ હેન્‍ડ ટુ હેન્‍ડ વિગેરે મુજબનુ લખેલ ર્હો અને સોનાના બિસ્‍કિટના ફોટા મુકેલ ર્હો તથા બીજી અલગ અલગ જાહેરાત બનાવી છેતરપીડી કરવાના ઇરાદે ર્ે કરેલ. જે બાબતે પુછતા મજકુર ઇસમએ જણાવેલ કે, હુ સામાવાળા લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીડી કરવાના ઇરાદે ફેસબુકમાાં એક લાખના બદલામાાં રૂર્પીયાઅ પાંચ લાખ ડુપ્‍લીકેટ ભારર્તી ચલણી નોટો આપવાના તથા સસ્‍તા ભાવે સોનાના બિસ્‍કીટ આપવાના વીડીયો બનાવી તેમા પોસ્‍ટ કરી વીર્ડીઓ મારફતે વિવિધ લોકો સાથે સાંપર્ક કેળવી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઇ લોકો પાસેથી પૈસા લઇ છેતરપીંડી કરતા હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમ વિરૂધ્‍ધમાાં ભુજ શર્હેર એ ડીવીઝન પોલીસ સ્‍ટેર્ન ખાતે ગુ.ર.નાં. ૩૭૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૩૧૯(૨),૬૨ મુજબ ગુનો રજીસ્‍ટર કરાવી આગળની કાર્દેસરની કાર્યવાહી કરેલ છે. 

(11:46 AM IST)