News of Wednesday, 8th April 2026
ગોંડલના ભરૂડીમાં જાડેજા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહમાં ભાયાવદર રાજપૂત સમાજના આગેવાનોની હાજરી

ઉપલેટાઃ ગોંડલ તાલુકાના ભરૂડીના સરપંચ હરિચંદ્ર સિંહજી જાડેજા અને જાડેજા પરિવાર દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહમાં નિમંત્રણ ને માન આપી ભાયાવદર રાજપૂત સમાજના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા ઉપલેટા ભાજપના પ્રભારી મહાવીરસિંહ વાળા લાઠ ના યુવા સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા આ પ્રસંગે આયોજક હરિશચંદ્રસિંહજી જાડેજા પરિવાર દ્વારા તમામ આગેવાનોનું ભાવભર્યું સ્વાગત અને સન્માન કર્યુ હતું. (અહેવાલઃ જગદીશ રાઠોડ, તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
