News of Wednesday, 8th April 2026
ડીઆઈજીની મુલાકાત

જુનાગઢઃ વોર્ડ નંબર ૧૧ના કોર્પોરેટર દિવ્યાબેન મનોજકુમાર પોપટ નવનિયુક્ત જુનાગઢ રેન્જ ડીઆઇજી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાથે શુભેચ્છા મુલાકાત કરી વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. સાથે વોર્ડ નંબર ૧૧ અને સમગ્ર જૂનાગઢના લોકોની શાંતિ,સલામતી અને સુખાકારી માટે જરૂરી તમામ પૂરતા પ્રયત્નો ટીમ સાથે કરી રહ્યા છે તે બાહેંધરી આપી હતી
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
