<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

જુનાગઢ પોષ્‍ટિક વાનગી સ્‍પર્ધામાં પ્રથમ નંબર મેળવતા ભારતીબેન મહેતા

 

જુનાગઢઃ ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્‍ન) ની પોષ્‍ટિક વાનગી સ્‍પર્ધા યોજાઇ હતી જેમાં મહેતા ભારતીબેન જયંતિભાઇએ પ્રથમ નંબર આંગણવાડી કેન્‍દ્ર સંજયનગર આઇસીડીએસ ઘટક જુનાગઢ-૧ (અર્બન) દ્વારા સેમ કક્ષાની મિલેટ શ્રી અન્‍નની પોષ્‍ટીક વાનગી સ્‍પર્ધામાં ભાગ લઇ પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત કરતા આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગે ગર્વની લાગણી અનુભવી સીડીપીઓ પ્રોગ્રામ ઓફિસર મહાનગરપાલીકા દ્વારા પ્રમાણપત્ર આપી ભારતીબેન મહેતાનું સન્‍માન કરતા નજરે પડે છે. (અહેવાલ-વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(12:14 PM IST)