<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

અકિલા ન્યૂઝ : પહેલી નજરે જોતા તમને આ અકસ્માત લાગસે પણ ના આ અકસ્માત નથી આ હત્યાનો પ્રયાસ છે જી હા માંગરોળમાં પ્રેમ પ્રકરણને લઈ યુવતીના મામાએ યુવકો પર કાર ચડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, બંને યુવાનો હોસ્પિટલમાં દાખલ છે. : જુઓ વિડિયો

(1:19 PM IST)