News of Thursday, 11th June 2026
એસબીઆઇના અલગ અલગ ત્રણ એન્કલોઝમેન્ટના સાયબર ફ્રોડના આરોપીએ નાણા મેળવ્યા
રૂા. ૪ર,૭૮૩ જમા કરાવી સગેવગે કર્યા બાબરા પોલીસે એસબીઆઇ ખાતા ધારક સામે ફરીયાદ નોંધી

અમરેલી, તા. ૧૧ : એસબીઆઈ બાબરા શાખાના ખાતા ના ધારક રાહુલ નથુભાઈ ગમારા રહે.બાબરા કડાપા શેરી ધારપરાવાળાના બેંક એકાઉન્ટ ખાતાનો ઉપયોગ કરનાર શખ્સે તેમના એસબીઆઈ બેંક એકાઉન્ટ માં અલગ અલગ ૦૩ એન્કલોઝમેન્ટના સાયબરફ્રોડ નાણા તા. ૬-૧૨-૨૫ થી તા.૮-૧૨-૨૫ સુધીમાં રૂા.૪૨,૮૮૩ જમા કરાવી આરોપીએતેમનાબેંકએકાઉન્ટમાં આર્થિક ફાયદો મેળવવા વારંવાર સાયબફોડના કુલ રૂા. ૪૨,૭૮૩જમા કરાવી જે સાયબરફોડના નાણા આરોપીએ અલગ અલગ માધ્યમથી વિડ્રો/ટ્રાન્સફર કરી સાયબરફ્રોડના તમામ નાણા પોતાના અંગત ઉપયોગ માટે સગેવગે કરી ગુનો કર્યાની હે.કોન્સ.અનોપસિંહ સોલંકીએ બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
