News of Sunday, 14th June 2026
જામનગરના એક મોં.સ. અને બે અન્ય ચોરીના વાહનો ચોરીના આરોપીઓને મુદામાલ સાથે જામનગર સીટી સી ડિવિઝનના પોલીસ સ્ટેશન સ્ક્વોડે ઝડપ્યા
જામનગર સીટી સી પોલીસ સ્ટેશનના એક મો.સા. ચોરીના તેમજ જામ સીટી બી ડીવી. પો.સ્ટેશનના એક તેમજ બે અન્ય ચોરીના વાહનો ચોરી કરનાર શખ્શને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડતી જામનગર સીટી સી ડીવી પો.સ્ટે , સર્વેલન્સ સ્કોડ

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વીભાગ, નિર્લિપ્ત રાય (IPS) તથા જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવી મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાંથી અનડીટેક ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન મુજબ.
જામનગર સીટી સી ડિવી પો.સ્ટે. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.આઇ.એ.ઘાસુરા સાહેબની સુચના મુજબ તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ વી.એ.પરમારના માર્ગદર્શન હેઠળ જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. ના વાહન ચોરીના અનડીટેક ગુન્હાઓ હોય તે શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન હ્યુમન સોર્સ દ્વારા સ્ટાફના પો.હેડ કોન્સ. વનરાજભાઇ ભગુભાઇ ખવડ તથા પો.હેડ કોન્સ મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા પો.કોન્સ. મનોજભાઈ રમેશભાઇ કિલાણીયાને સંયુકત બાતમીદારોથી હકીકત મળેલ કે ધરારનગર આવાસ પાસે રોડ ઉપરથી એક ઇસમ ચોરીના ગુન્હાનું ચોરીયાવ મો.સા. સાથે આવતા હોવાની હકીકત આધારે તેઓની વોચમા રહી ગુન્હો કરનાર નીચે જણાવેલ નામ સરનામા વાળા શખ્શને પકડી પાડી વધુ પુછપરછ દરમ્યાન નીચે મુજબનો વધુ મુદામાલ મળી આવતા જે અંગે પો.હેડ.કોન્સ. વનરાજભાઈ બી. ખવડ એ ઘોરણસરની કાર્યવાહી કરી ઉપરોકત ગુન્હાઓ ડીટેકટ કરેલ છે.
પકડાયેલ આરોપીઓ (૧) વિશાલ સ/ઓ રાજુભાઇ જેસંગભાઇ ચાવડા રહે. ગોકુલનગર, શિવનગર-૦૨, જામનગર મુળગામ- ભીંડા તા.ખંભાળીયા જી.દેવભુમીદ્રારકા
કબ્જે કરેલ મુદામાલઃ-
(૧) જામ સીટી ૧૧૨૦૨૦૦૨૨૬૦૯૮૮/૨૦૨૬ બી.એન.એસ કલમ – ૩૦૩(૨) ના કામે હિરો સ્પ્લેન્ડર પ્લસ GJ-10-DC-7863 જેના ચેસીસ નંબર MBLHAR079J5M00306 તથા એન્જીન નંબર HA10AGJ5M00719 કિ.રૂ.૨૦,૦૦૦/-
(૨) જામ સીટી બી ડીવીઝન પો.સ્ટેશનના ફ.ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૯૨૬૧૨૭૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) ના કામે કાળા કલરનું હોન્ડા વિકરાંત મોડલનુ લાલ તથા કાળા પટાવાળુ જેનાચે.નં. MD2A74BZ7GRM00818 તથા थे.नं.HA10EAAHC41766 डि.३.३०,०००/- तेम४
(૩). એક કાળા કલરનુ હિરો સ્પ્લેન્ડર મો.સા. કાળા પટાવાળુ જેના રજી નં- GJ-03-BR-3360 કિ.રૂ.૨૦,૦૦૦/- તેમજ
(૪). બજાજ કંપનીની મેક્સીમા સી.એન.જી. રીક્ષા જેના રજી નં-GJ-10-TW-4522 કિ.રૂ.૩૦,૦૦૦/- વાળુ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરેલ છે.
ત્રણ મોં.સા.એક રીક્ષા મળી કુલ મુદામાલ 1.00.000/
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
