<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

જામજોધપુરના ધારાસભ્‍ય હેમંતભાઈ ખવાની રજૂઆતને સફળતાઃ પશુઓ માટે માત્ર રૂ.૨/ પ્રતિ કિલોના રાહત દરે સુકો ઘાસચારો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૫: જામજોધપુરના ધારાસભ્‍ય  હેમંતભાઈ ખવાની રજૂઆતને  સફળતા મળી છે.પશુઓ માટે માત્ર રૂ.૨/પ્રતિ કિલોના રાહત દરે સુકો ઘાસચારો આપવાનો મહત્‍વપૂર્ણ નિર્ણય કરાયો છે.

ચોમાસામાં ઓછા વરસાદને કારણે ઉભી થયેલી ઘાસચારાની અછતને ધ્‍યાને લઈ કરેલ આંદોલન અન્‍વયે, સરકારશ્રી દ્વારા પશુઓ માટે માત્ર રૂ. ૨/ પ્રતિ કિલોના રાહત દરે સુકો ઘાસચારો આપવાનો મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે

(10:57 AM IST)