<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

જામનગરના કાલાવડના સતિયા ગામના ખેડૂતે પાક નિષ્ફળ જતા ચિંતાતુર ખેડૂતે ટૂંકાવી જિંદગી

વરસાદ ખેંચાતાં પાક નિષ્ફળ જવાની ચિંતામાં સતિયા ગામના 65 વર્ષીય ગાંગજી ચૌહાણ નામના ખેડૂતે ઝેરી દવા પી લીધી

જામનગરના કાલાવડ તાલુકાના સતિયા ગામના ખેડૂતે પાક નિષ્ફળ જતા ચિંતાતુર ખેડૂતે ટૂંકાવી જિંદગી નાખી છે.

વરસાદ ખેંચાતાં પાક નિષ્ફળ જવાની ચિંતામાં કાલાવડ પંથકના ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. સતિયા ગામના 65 વર્ષીય ગાંગજી ચૌહાણ નામના ખેડૂતે ઝેરી દવા પી લીધી હતી.  જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(11:45 AM IST)