News of Thursday, 6th August 2026
પોરબંદરમાં આર્યસમાજ દ્વારા ત્રિ-દિવસીય શ્રાવણી બ્રહ્મ કથાઃ પર્જન્ય ગાયત્રી અનુષ્ઠાન
સંતોના સન્માન અને પ્રવચનોઃ પ્રાચાર્ય વિશાલ આર્ય તથા ઉપપ્રાચાર્ય ડો. મધુલિકા પધારીને તેનો અખૂટ જ્ઞાન ભંડારનો લાભ આપશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર આર્ય સમાજપોરબંદર દ્વારા આગામી તા ૧૩ થી ૧૫ ગુરુ, શુક્ર શનિવાર ઓગસ્ટ ત્રિ -દિવસીય શ્રાવણી બ્રહ્મ કથા તથા પર્જન્ય ગાયત્રી અનું ષ્ઠાન યજ્ઞ,સંતોના પ્રવચનો અને વિશેષ સન્માન કાર્યક્રમો નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં તા ૧૩ ગુરુવાર થી તા ૧૪ શુક્ર વારસાંજે ૦૫:૩૦ થી ૮:૩૦અને તા ૧૫-૦૮-૨૬ શનિવારે સાંજે ૦૫:૩૦ થી ૭:૦૦ સુધી આર્ય સામાજ ખાતે બ્રહ્મ કથા થતા યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં સંતો ના વ્યાખ્યાનો, પર્જન્ય ગાયત્રી અનુ ષ્ઠાન યજ્ઞ, સંતોના વિશેષ વ્યાખ્યાનો થશે.
આ વ્યાખ્યાનોમાં રાજસ્થાન જિલ્લા ના જાલોર વૈદિક સ્વ સ્તિ પ ન્થા ન્યાસ દ્વારા સંચાલિત વૈદ વિજ્ઞાન મંદિર ભાગલભીમ, ભીન માલ વિદ્વાન વેદ અને આર્યો ગ્રન્થોના વૈજ્ઞાનિક ભાષ્યકાર, સ્થાપક પ્રમુખ આચાર્ય અગ્નિવ્રત નૈસ્થિક અને પ્રાચાર્ય વિશાલ આર્ય તથા ઉપ પ્રાચાર્ય ડો મધુ લિકા પધારી વિવિધ આધ્યાત્મિક વિષયો ઉપર વિસ્તળત જાણકારી આપી તેમના અખૂટ જ્ઞાન ભંડાર નો લાભ આપશે . ભાવિક જનો એ આ કથાનો લાભ. લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવા માં આવેલ છે.
ત્રિ-દિસીય આર્ય સમાજખાતે યોજાનાર ગૌરવ રૂપ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન આચાર્ય વાયોનિધિ પ્રમુખ ગૂજરાત પ્રા તીય આર્ય પ્રતિનિધિ સભા ગાંધી ધામ ના જામનગર ગૂજરાત પ્રાતીય આર્ય પ્રતિનિધિ સભા ના મંત્રી દીપકભાઈ ઠક્કર તથા રાજકોટ ગૂજરાત પ્રાતીય આર્ય પ્રતિનિધિ સભા ના કોષા ધ્યક્ષક વિજય ભાઇ બોરીચા તેમજ શ્રાવણી (ગાયત્રી અનુષ્ઠાન યજ્ઞ )ના યજમાન ઓ તા ૧૩ ગુરુવાર ના રોજ પોરબંદર શ્રી એરવિંદ આશ્રમ કેન્દ્ર ના સેક્રેટરી ડો જીગ્નેશ ભાઇ પ્રશ્ના ણી, ચમ સ્કુલ ના ડાયરેક્ટર કમલ ભાઇ પાઉ, પોરબંદર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ના નિવળત અધિકારી દિનેશભાઇ ડોગરા, ખાગેશ્રી ના ન્યૂ એરા સ્કુલ ના સંચાલક શ્રી મહેશ ભાઇ ભીભા તા ૧૪ શુક્રવાર ના રોજ ખીરસરા જલારામ ધામ વળધ્ધાશ્રમ ના મેનેનજીંગ ટ્રષ્ટિ હર્ષિત ભાઇ રૂઘાણી, જામનગર ના રિલ યાન્સ ઇન્ડિસ્ટ્રી ઝ ના નિવળત મેનેજર મુકેશ ભાઇ જોશી પોરબંદર જિલ્લા પંચાયત ના પી. એ. ટુ પ્રમુખ શ્રી દિનેશભાઇ પરમાર પોરબંદર ની રામ સી . સ્વિમિંગ ના પ્રમુખ સુરેશભાઈ માલમ તા ૧૫ શનિવારના રોજ જિલ્લા વિકાસ અધિકારી બી. બી ચૌધરી, મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમાર, રેલવે સ્ટેશન ના માસ્તર મુકેશ ભાઇ સહાય, અને ગ્રામ્ય પી.જી.વી.સી.એલ.ના કાર્ય પાલક ઈજનર શ્રી કમલેશભાઈ શિંગડિયા સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહેશે, તા. ૧૩ અને ૧૪ગુરુ શુક્ર સાંજે ૬:૦૦ થી ૮:૩૦ વાગ્યાં સુધી અને તા ૧૫ ને શનિવારે સાંજે ૬:૦૦ થી ૭:૦૦ વાગ્યાં સુધી બ્રહ્મ કથા રહેશે તેમજવિકાસ શાષાી તથા સ્વતંત્ર શાષાી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સાંજે ૫:૩૦ વાગ્યે પર્જન્ય ગાયત્રી અનુસ્થાન યજ્ઞનું આયોજન કરવામા આવેલ છે સ્વાગત પ્રવચન તથા મહાનુભાવોનું સન્માન પોરબંદર આર્ય સમાજ ના પ્રમુખ ધનજી ભાઇ આર્ય દ્વારા કરાશે.
ઉલ્લેખનીય છે કે,યજુર્વેદઃઅ ૦ ૩૬ મં ૩ માં ગાયત્રી મન્ત્ર નો ઉલ્લેખ જોવા મળે છે આર્ય સમાજ ખાતે શ્રાવણી બ્રહ્મ કથા અને પર્જ ન્ય ગાયત્રી અનુષ્ટાન યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે ત્યારે યજુર્વેદ માં તેનો અર્થ દર્શવવવા માં આવેલ છે, અર્થ( ઓરૂમ)એ પરમેશ્વર નું મુખ્ય નામ છે. આ નામ સાથે બીજા બધા નામો આવી જાય છે.( ભૂ :) સર્વે દુઃખો થી મુક્ત કારનાર, (સ્વ :) સ્વયં સુખ સ્વરૂપ હાઙ્ઘય પોતાના ઉપાસકો ને પણ સર્વ પ્રકારના સુખની પ્રાપ્તિ કરાવનાર છે તે ( સ વિતુઃ) બધા જગતની ઉત્પતિ કરનાર, સૂર્યાદિ પ્રકાશકો ના પણ પ્રકાશક, સમગ્ર ઐશ્વર્યા ના દાતા, (દેવસ્ય ) કામ ના કરવા યોગ્ય, સર્વત્ર વિજય કરાવનાર પરમાત્માનું જે (વરેણેયમ ) અતિ શ્રેષ્ઠ, ગ્રહણ તથા ધ્યાન કરવા યોગ્ય (ભર્ગ )સર્વે કાલેશોને ભષ્મ કરનાર, શુદ્ધ સ્વરૂપ છે (તત ) તેને અમે (ધીમહી ) ધારણ કરીયે છીએ (વઃ) તે પરમાત્મા (ન :) અમારી (ધીય :) બુદ્ધિ ને ઉત્તમ ગુણ કર્મ સ્વભાવો તરફ (પરચોદયાત ) પ્રેરણા આપે છે એજ પ્રયોજન ને માટે તે જગદીશ્વર ની સ્તુતિ -પ્રાર્થના -ઉપાસના કરવી એના સિવાય અન્ય કોઈ પણ ઉપાસના -ઇષ્ટદેવ ને તેની બરાબર અથવા તેનાથી અધિક નહીં માનવા જોઈએ તેવો સમાવેશ કરવામાં આવેલ છે
શ્રાવણી બ્રહ્મ કથા અને પર્જન્ય ગાયત્રી અનુસ્થાન યજ્ઞ ના અવસરે પોરબંદર આર્ય સમાજ ના પ્રમુખ ધનજીભાઈ આર્ય તથા મંત્રી કાંતિલાલ જુંગી વાલા ના માર્ગદર્શન હેઠળકોષાઘ્યક્ષ દિલીપ ભાઇ જુંગી, ઉપપ્રમુખ સુરેશભાઈ જુંગી ઉપમંત્રી હરનારાયણસિંહ આર્ય પુસ્તકાધ્યક્ષ નાથાલાલ લોઢારી આર્ય દળના અધિ ષ્ઠતા શ્રી ગગન ભાઇ કુહાડા સદસ્ય ગણ આર્યસમાજ દ્વારા નિમંત્રણ પત્રિકા પાઠવવામા આવેલ છે આર્ય સમાજના હોદેદારો અને સદસ્યોં કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહ્યા છે બહાર ગામથી આવતા મહેમાનો એ અગાઉથી જાણ કરવાની અને વિગતો માટે મો. નં. (૦૨૮૬) ૨૨૪૭૪૯૫, મોબાઈલ ૯૮૭૯૫ラ૩૦૩૨૫,મો.૯૮૨૫૭-૧૮૬૫૩પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
