News of Monday, 10th August 2026
બુધવારે ખંભાળીયા-ભાણવડનાં સ્પોટર્સ સંકુલનું હર્ષ સંઘવીના હસ્તે ઇ-લોકાર્પણ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૦ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ખંભાળીયા અને ભાણવડમાં રપ કરોડનાં ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટસ સંકુલોનું તા. ૧ર ઓગસ્ટે રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવશે. જાગૃત નેતાઓએ કરેલી રજૂઆતો ફળી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
