<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

જામનગર: 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત યોજાનાર કાર્યક્રમોમાં સુધારો

તિરંગા યાત્રા હવે તા. ૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૫:૦૦ કલાકે રણમલ તળાવ ખાતેથી યોજાશે: વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ હવે રાજ્ય કક્ષાએ જ યોજાનાર હોય આ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ યોજાશે નહીં

જામનગર :  ઓગસ્ટના રોજ યોજાનાર તિરંગા યાત્રા હવે તા. ૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૫:૦૦ કલાકે રણમલ તળાવ ખાતેથી યોજાશે.

તા. ૧૪ ઓગસ્ટે યોજાનાર વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ હવે રાજ્ય કક્ષાએ જ યોજાનાર હોય આ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ યોજવાનો રહેતો નથી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરના તમામ નાગરિકોને તા. ૧૪ ઓગસ્ટના રોજ યોજાનાર તિરંગા યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(7:08 PM IST)