<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

વરજાંગજાળીયના સ્‍વ.મેરામબાપા બાબરીયાની બીજી પુણ્‍યતિથિ નિમિત્તે પરિવાર દ્વારા ઝુંપડપટ્ટીના ૩૦૦ થી વધુ બાળકોને ભરપેટ ભોજન કરાવ્‍યું

(જગદીશ રાઠોડ દ્વારા).  ઉપલેટા તા. ૧૪: સૌરાષ્ટ્રના પૂર્વ દાનવીર પીઢ આહીર આગેવાન આર્ય સમાજની સ્‍વ. મેરામબાપા બાબરીયા ની બીજી વાર્ષિક પુણ્‍યતિથિ નિમિત્તે તેમના પરિવારના જિલ્‍લા પંચાયતના પૂર્વ સેવાભાવી ચેરમેન ભારતીબેન આહીર દ્વારા તેમના શ્રી રાધે સેવા ગ્રુપના સહયોગથી અહીંની જુદી જુદી ઝુંપડપટીના ૩૦૦ થી વધુ ગરીબ બાળકોને પુરી શાક મીઠાઈ છાશ સહિતનું ભોજન કરાવી તિથિ ઉજવી હતી આ કાર્યમાં રાધે સેવા ગ્રુપના બહેનો જોડાયા હતા.

(11:01 AM IST)