<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

મોરબી મેરીટાઈમ બોર્ડ ખાતે ધ્વજવંદન.

પોર્ટ ઓફીસરના માર્ગ દર્શન હેઠળ રાષ્ટ્રીય પર્વની ઊજવણી આનંદ ઉત્સાહ સાથે કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત મેરી ટાઈમ બોર્ડ નવલખી મોરબીના ઓફિસ કમ્પાઉન્ડમા પોર્ટ ઓફીસર તથા કાર્યપાલક મેડમ તથા ઓફીસર ગણો તથા કર્મચારી ઞણો તથા આઊટસોસ કર્મચારી તથા એપરેનટીશ કર્મચારી ભાઈ તથા બહેનોએ આનંદ ઉત્સાહ પૂર્વક રાષ્ટ્રીય ઉત્સવની ઊજવણી રાષ્ટ્રીય ગીત તથા વંદે માતરમની સ્તુતિ પોર્ટ ઓફીસરના માર્ગ દર્શન હેઠળ રાષ્ટ્રીય પર્વની ઊજવણી આનંદ ઉત્સાહ  સાથે કરવા આવેલ

(1:22 AM IST)