તા. ૩૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૦ રવિવાર
News of Wednesday, 19th August 2026
ભાવનગર પંથકના ૧૪ બુટલેગરોને ઉપાડી લેવાયા: જુઓ વિડિયો
ભાવનગર ૩ના શંકાસ્પદ મોતનો મામલોઃ SMC ભાવનગર એસપીની મદદે દોડી ગઈ

રાજકોટ, તા. ૧૯: ભાવનગરમા કહેવાતા ડુપ્લીકેટ દારૂ પ્રકરણમાં કુલ ૩ ના શંકાસ્પદ મોતના મામલમાં લ્પ્ઘ્ ને સત્તાવાર તપાસ સુપ્રત કર્યા વગર ભાવનગર એસપી નિતેશ પાંડેની મદદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ તપાસમા ઝડપ લાવવા સામેલ થયેલ છેં. સૂત્રોના જણાવ્યા મુજ્બ સ્વચ્છ છબી ધરાવતા ભાવનગર એસપી નિતેશ પાંડે અને લ્પ્ઘ્ દ્વારા કુલ ૧૪ બુટલેગરોને ઝડપી પાડી આકરી પુછપરછ ચાલી રહી છેં.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
