તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Friday, 21st August 2026
પોલીસ તંત્ર દ્વારા જાહેર વિનંતી અને ચેતવણી દારૂનું સેવન ન કરવું અને નાશ કરવો : દારૂની બોટલનો ફોટો જાહેર કર્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૧ : વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઝેરી દારૂના બનાવ સંદર્ભે 'Royal Stag' ના બારકોડ ૮૯૦૧૫૨૨૦૦૦૬૬૫ વાળા સ્ટીકર ધરાવતી બોટલ જો કોઈ વ્યક્તિ પાસે હોય તો તેનો સેવન ન કરવું અને તાત્કાલિક તેનો નાશ કરવો.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
