<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

કાલે જામજોધપુરમાં કૃષ્‍ણ જવેલર્સનો ઉદ્દધાટન સમારોહ

 

(ઝીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુર, તા.૨૫: જામજોધપુર શહેરના પ્રતિષ્ઠીત સોના ચાંદીના વેપારી મહેશભાઈ ખીમજીભાઈ લોઢીયા અભય મહેશભાઈ લોઢીયા પરિવાર દવારા તેમના દ્વારા નવ નિર્માણ પામેલ આધુનિક કળષ્‍ણ જવેલર્સ (લાલો ઇલાલો) શોનો ઉદ્ધાટન સમારોહ તા.રપ-તેમજ ૨૬-૮-૨૦૨૬ નારોજ રાખેલ છે. જામનગર તેમજ દેવભુમિ દ્વારકાના સાંસદ પુનમબહેન માડમ પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા ચીમનભાઈ સાપરીયા ધારા સભ્‍ય હેમતભાઈ ખવા પૂર્વ ધારાસભ્‍ય બ્રિજરાજ સિંહ જાડેજા ચિરાગભાઈ કાલરીયા સહિત વિવિધ મહાનુભાવો વિવિધ ક્ષેત્રના આગેવાનો મંગલમય શુભ આરંભ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી શુભેચ્‍છા પાઠવશે આકાર્યકમમાં સંતો મહંતો સામાજીક અગ્રણીઓ વેપારી ભાઈ-બહેનો વગેરે ઉપસ્‍થિત રહેશે.

(11:23 AM IST)