News of Friday, 28th August 2026
જુના પીપળીયા તાલુકા શાળાનાં વિધાર્થીઓએ નાગનાથ મહાદેવ મંદિરે શીશ ઝૂકાવ્યું

આટકોટઃ જુનાપીપળીયા તા.શાળામાં બેગલેસ ડે અંતર્ગત ભાદર નદી કિનારે નાગનાથ મહાદેવ મંદિરે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બાળકોએ મંદિરમાં આરતી-ધુન,કિર્તન કરી પરિસરમાં વિવિધ રમતો રમવાની,વૃક્ષો પર ચડવાની,નદીમાં ન્હાવાની અને પગપાળા પ્રવાસની મજા માણી હતી.મહાદેવ ને શીશ ઝુકાવ્યું અને વિધાર્થીઓએ આશીર્વાદ લીધા હતા. (તસવીરોઃ કરશન બામટા)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
