News of Saturday, 29th August 2026
મોરબી બ્રહ્મસમાજના ૫૦ વર્ષ પૂર્ણ કરનાર દંપતી-૭૫ વર્ષ પૂર્ણ કરનાર વરિષ્ઠ નાગરિકોનો સન્માન સમારોહ.
મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા અનેરૃં આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જીલ્લાના જે દંપતીના લગ્નને ૫૦ વર્ષનો સમય પૂર્ણ થયો હોય તેમજ ૭૫ વર્ષ પૂર્ણ કરનાર સ્ત્રી અથવા પુરુષ અને ૭૫ વર્ષ ચાલુ હોય તેવા નાગરિકોનો સન્માન સમારોહ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ રાખેલ છે જેથી નામ નોંધાવવા માટે ડો. બી કે લહેરૂ મોબાઈલ નંબર ૯૯૧૩૨ ૨૨૨૮૩ પર સંપર્ક કરવા જણાવ્યું છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
