તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
કચ્છમાં 8.46 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ: 9 રાજ્યોમાંથી 13 આરોપી ઝડપાયા
બોગસ શેલ કંપનીઓ અને ભાડે મેળવેલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ઠગાઈ આચરવામાં આવી

કચ્છમાં રૂપિયા 8.46 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. આ મામલે ગુજરાત સહિત દેશનાં 9 અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બોગસ શેલ કંપનીઓ અને ભાડે મેળવેલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 14 મોબાઇલ ફોન, 2 લેપટોપ તેમજ CPU અને હાર્ડડિસ્ક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલી રૂ.3.82 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરાવવામાં પોલીસને સફળતા મળી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
