તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૩ ગુરૂવાર

ઓફલાઇન મોબાઇલ ફોનનું વેચાણ ૪૦% ઘટ્યું: પ્રીમિયમ પ્રોડક્ટ્સની માંગ વધી : છેલ્લા ૧૦ દિવસમાં ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર મોબાઇલ ફોનના વેચાણમાં લગભગ ૪૦% ઘટાડો થયોઃ ઇ-કોમર્સ કંપનીઓએ તેમનું વેચાણ શરૂ કર્યું છે. ત્યારથી ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર મોબાઇલ ફોનના વેચાણ પર અસર પડી રહી છે તહેવારોની મોસમ દરમિયાન વેચાણ મહિના-દર-મહિને બમણું થશે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ૨૦% વધુ વેચાણની અપેક્ષા 10:33 AM IST
જો ભાજપ સરકાર લદ્દાખ સાથે આ રીતે વર્તન કરશે તો ભવિષ્યમાં ગંભીર ખતરો ઉભો થઈ શકે: મહેબુબા મુફ્તી : મહેબૂબા મુફ્તીએ કહ્યું, "લદ્દાખ કેમ સળગી રહ્યું છે? કારણ કે કેન્દ્ર સરકારની નીતિ ખોટી છે. આ 2019 પછી શરૂ થયેલી ઘટનાનું પરિણામ છે. લદ્દાખ એક સરહદી રાજ્ય છે. ચીને 5,000 ચોરસ મીટરથી વધુ જમીન પર કબજો કરી લીધો છે.11:31 PM IST
શું સોનાનો ભાવ ઘટશે? ₹1.13 લાખ પાર કર્યા બાદ નિષ્ણાતોની ચેતવણી: 'ફૂટી શકે છે પરપોટો, 40% નો ઘટાડો શક્ય!': સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹2 લાખ સુધી પણ પહોંચી શકે : સોના પર હજુ પણ પહેલાની જેમ 3% GST (1.5% CGST અને 1.5% SGST) અને મેકિંગ ચાર્જ પર 5% GST લાગશે. આથી, ગ્રાહકોને GST ઘટાડાથી કોઈ રાહત નહીં મળે.10:33 PM IST
લદ્દાખ હિંસા: કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું - 'સત્તાના નશામાં ભાજપ સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે!': ડાબેરી પક્ષોએ પણ કર્યા પ્રહાર : "લદ્દાખમાં જે થઈ રહ્યું છે તે ખૂબ જ ચિંતાજનક છે. સાચા દેશભક્તે લદ્દાખના લોકોને ટેકો આપવો જોઈએ. અંગ્રેજોથી આઝાદી એટલા માટે નહોતી મેળવી કે લોકો ભાજપના ગુલામ બની જાય."10:31 PM IST
લદ્દાખની આગ, આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો આરોપ: શમા મોહમ્મદે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા, કહ્યું - 'લોકો રાજ્યનો દરજ્જો માંગે છે': "આંતરરાષ્ટ્રીય ષડયંત્ર નહીં, સ્થાનિક માંગ છે!": મણિપુરમાં હિંસા ચાલુ જ છે : શમા મોહમ્મદે કહ્યું કે, "જ્યારે પણ ભાજપ પાસે કોઈ સમસ્યાનો જવાબ નથી હોતો, ત્યારે તેઓ કોંગ્રેસ પર દોષારોપણ કરે છે. આવા આરોપો ખોટા છે."10:29 PM IST
નવરાત્રી 2025: મા નૈના દેવીના દર્શન પહેલા આ નિયમો જાણો! સુરક્ષાના કારણોસર મંદિર ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય!: નારિયેળ મુખ્ય દરવાજા પર જ જમા કરી લેવામાં આવશે : એવું માનવામાં આવે છે કે આ તે જ સ્થાન છે જ્યાં માતા સતીની આંખો (નયન) પડી હતી, તેથી આ સ્થાનનું નામ નૈના દેવી પડ્યું. તે 51 શક્તિપીઠોમાંથી એક છે.10:28 PM IST
ચૂંટણીના ચાણક્ય: ધર્મેન્દ્ર પ્રધાનને બિહારની કમાન, શું તેઓ બિહારમાં ભાજપની જીત સુનિશ્ચિત કરશે?: પ્રધાન અને મુખ્યમંત્રી નીતિશ કુમાર વચ્ચે વ્યક્તિગત પણ સારા સંબંધો : ધર્મેન્દ્ર પ્રધાન એક એવા વ્યૂહરચનાકાર છે જેઓ પબ્લિક સ્ટેજ કરતાં બેકગ્રાઉન્ડમાં વધુ કામ કરે છે. તેમના નેતૃત્વ હેઠળ ભાજપે અનેક રાજ્યોમાં શાનદાર સફળતા મેળવી છે10:25 PM IST
યુએનમાં ઇઝરાયેલનો અવાજ: નેતન્યાહુએ પેલેસ્ટાઇનને માન્યતા આપનારાઓને આડે હાથ લીધા, કહ્યું - 'હું ઇઝરાયેલ, IDF અને દેશનું સત્ય રજૂ કરીશ' : "હું એવા નેતાઓની નિંદા કરીશ જે હત્યારાઓ, બળાત્કારીઓ અને બાળકોને બાળી નાખનારાઓની નિંદા કરવાને બદલે, ઇઝરાયેલી જમીનના હૃદયમાં રાજ્ય આપવા માંગે છે. આવું થશે નહીં."10:24 PM IST
બેંગલુરુમાં ટ્રાફિક હળવો કરવા માટે વિપ્રોના સરજાપુર કેમ્પસને જાહેર વાહનો માટે ખોલો: સીએમ સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજીને કરી અપીલ: અઝીમ પ્રેમજીએ વિનંતીને નકારી કાઢી : અઝીમ પ્રેમજીએ કહ્યું કે સરજાપુર કેમ્પસને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) જાહેર કરવામાં આવ્યો છે : વૈશ્વિક સેવા પ્રતિબદ્ધતાઓને કારણે તે કડક પ્રવેશ નિયંત્રણ નિયમોથી બંધાયેલ8:54 PM IST
તેજસનું વાવાઝોડું દુશ્મનને ડરાવી દેશે! 62,000 કરોડની ડીલ કરાઈ : IAF ને 97 શક્તિશાળી જેટ મળશે: ડિલિવરી 2027 માં શરૂ થશે : ભારત સરકારે HAL સાથે 62,370 કરોડ રૂપિયામાં 97 તેજસ LCA Mk-1A વિમાન ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા: આ સિંગલ-એન્જિન જેટ ભારતીય વાયુસેનાના જૂના થતા મિગ-21 કાફલાનું સ્થાન લેશે8:49 PM IST
લોકોનાં ચહેરા પર સ્મિત આવે એજ મારો એવોર્ડઃ પ્રીત કામાણી : જુઓ વિડિયો : રાજકોટનાં યુવા અભિનેતા પ્રીત કામાણીની ફિલ્મ ‘હીર એકસપ્રેસ' ધૂમ મચાવે છે : *ગુજરાતનાં દિલમાં વસવા એક ગુજરાતી ફિલ્મ કરવી છે * હું પૈસા કમાવવા આ ક્ષેત્રમાં નથી મને ઇશ્વરનું વરદાન છે * મારા હ્દયને સ્પર્શે તેજ ફિલ્મો કરવી છે * મારા પિતા હરેન કામાણીએ મને સંબંધોની મૂડી આપી છે : મોબાઇલ યુગમાં એકબીજાને સાંભળવા-સમજવા જરૂરીઃ પ્રીત કામાણી3:26 PM IST
ઈતિહાસ રચ્યો! કાશ્મીરની 11 વર્ષીય અતીકા મીર ફોર્મ્યુલા 1 ની સ્ટાર, યુરોપિયન કાર્ટિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન!: : મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પાઠવ્યા અભિનંદન : તેના પિતા પણ ભૂતપૂર્વ ફોર્મ્યુલા એશિયા ડ્રાઈવર છે, જેમની પ્રેરણાથી અતીકાએ 6 વર્ષની ઉંમરે જ UAE માં સ્પર્ધાત્મક કાર્ટિંગ શરૂ કર્યું હતું: યુવા પ્રતિભાઓને પ્રેરણારૂપ 5:15 PM IST
ચોંકાવનારો વળાંક: 'બેડ્સ ઓફ બોલિવૂડ' વેબ સિરીઝ પર વિવાદ, સમીર વાનખેડેએ શાહરૂખ ખાન સામે ₹2 કરોડનો માનહાનિનો દાવો કર્યો!: નાણાં ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ માં કેન્સરના દર્દીઓની સારવાર માટે દાન આપવાની જાહેરાત પણ કરી : તેમના મતે, આ સિરીઝ ઈરાદાપૂર્વક તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી, ખાસ કરીને જ્યારે આર્યન ખાનનો કેસ હજી કોર્ટમાં પેન્ડિંગ છે.5:14 PM IST
નકલી ટ્રસ્ટ દ્વારા જમીન કૌભાંડ : બાથરૂમની બહાર સીસીટીવી અને ઍક્સેસ ચૈતન્યનંદ સરસ્વતીના મોબાઇલ પર : વારાફરતી અનેક ઘેરા રહસ્યો ખુલ્યા : પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બધા સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી દેવામાં આવ્યા છે. જો કે, પોલીસ હવે ડીવીઆરમાંથી ફૂટેજ મેળવવાનો પ્રયાસ : મઠની જમીન પર બનેલી આ હોસ્ટેલમાં 75 છોકરીઓ રહેતી હતી તે હવે ઘરે પરત ફરી 8:52 PM IST
ચોમાસાની વિદાય વેળાએ ફરી વરસાદી માહોલ સર્જાશે : દેશના અનેક રાજ્યોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી : સિક્કિમ, બિહાર, ઉત્તર પ્રદેશના તરાઈ વિસ્તાર અને ઉત્તરાખંડમાં હળવા વરસાદની સંભાવના:બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને આસામ સહિત પૂર્વોત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી12:11 PM IST
બ્લોક કર્યા પછી પણ અનિચ્છનીય કોલ્સ અને મેસેજથી પરેશાન લાખો યુજર્સ : ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને ટેલિમાર્કેટર્સની જવાબદારી નક્કી કરવાના મુદ્દાને કારણે આ સમસ્યાને ઉકેલવાના પ્રયાસો ધીમા પડી ગયા ઓગસ્ટ ૨૦૨૪ થી ૧,૧૫૦થી વધુ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને લગભગ ૧.૯ મિલિયન મોબાઇલ નંબરો બંધ કરવામાં આવ્યા છે10:36 AM IST
યુદ્ધ જેવું વાતાવરણ, પછી અચાનક ગળે લગાવ્યા! ટ્રમ્પ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા વચ્ચે '39 સેકન્ડ'ની મૈત્રી : ટ્રમ્પના આ બદલાયેલા વલણથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. એ જોવાનું રહ્યું કે '39 સેકન્ડ'ની મિત્રતા ભવિષ્યમાં ભારત અને બ્રાઝિલના સંબંધોને કઈ દિશામાં લઈ જાય છે10:22 PM IST
પંજાબના બે ભાઈઓની હૃદયદ્રાવક કહાની: લેન્ડિંગ ગિયરમાં છુપાઈને લંડન જવાનો પ્રયાસ, એક ભાઈનું મોત, બીજો બચ્યો, '6 વર્ષ ડિપ્રેશનમાં રહ્યો' : પ્રદીપ હાલ યુકેમાં રહે છે અને લંડનના હીથ્રો એરપોર્ટ પર કામ કરે છે. આ ભાઈઓની કહાની બતાવે છે કે ગરીબી અને વિદેશ જવાની ઝંખના અતિ જોખમી નિર્ણયો લેવા કરી શકે છે મજબૂર10:25 PM IST

સ્વચ્છતા અભિયાન….

સંકલ્પ અનાવરણ….

મહિલા મોરચો….

જન આક્રોશ…..
અકિલા સોશ્યિલ મીડિયામુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સપ્ટેમ્બર-2025ના રાજ્ય સ્વાગતમાં જનફરિયાદોનું નિવારણ કર્યું : 94 વર્ષના વૃદ્ધાને ત્વરિત ન્યાય અપાવતો મુખ્યમંત્રીનો સંવેદનશીલ નિર્ણય: નિરાધાર વરિષ્ઠ વડીલોની પડખે સરકાર હંમેશા ઊભી રહેશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :સપ્ટેમ્બર-2025ના જિલ્લા સ્વાગતમાં 1321 અને તાલુકા સ્વાગતમાં 2616 રજૂઆતો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ9:41 PM IST
કૃષિ ક્ષેત્રે નારી શક્તિ: નમો ડ્રોન દીદી યોજનાએ મહિલાઓને બનાવી આત્મનિર્ભર, ખેતરમાં ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ કરીને મેળવી રહી છે લાખોની આવક : નમો ડ્રોન દીદી યોજના: રાજકોટના સોનલબેન પાંભર બન્યા લખપતિ, ખેતીમાં ડ્રોન ટેક્નોલૉજી દ્વારા કરી ₹15 લાખની કમાણી: સખી મંડળ સાથે જોડાયેલા બનાસકાંઠાના ડ્રોન દીદી ભાવનાબેન ચૌધરી મહિને કરે છે ₹50,000થી વધુની કમાણી9:33 PM IST
‘‘સામુહિક ચિંતથી સામૂહિક વિકાસ તરફ’’ ની થીમ સાથે રાજય સરકારની ૧૨મી વાર્ષિક ચિંતન શિબિર ૧૩ થી ૧૫ નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રપભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચસ્તીરય બેઠકમાં ચિંતન શિબિરના આયોજનને ઓપ અપાયો ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય- સેવાક્ષેત્રની વૃધ્ધિ અને વૈવિધ્યકરણ -વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ- જાહેર સલામતિ-હરિત ઊર્જા અને પર્યાવરણ સહિતના વિવિધ વિષયો આવરી લેવાશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ પ્રશાસનિક કાર્યસંસ્કૃતિમાં સમય અનુરૂપ નવતર મોડ આપવા ૨૦૦૩થી શરૂ કરાવેલી ચિંતન શિબિરની આ વર્ષે ૧૨મી કડી મુખ્યમંત્રીના દિશાદર્શનમાં યોજાશે 5:09 PM IST
શનિવારથી ભારે વરસાદની શક્યતાઃ બંગાળની ખાડીમાંથી સાયકલોનિક સિસ્ટમ્સની અસરઃ વેધર નિષ્ણાત વજુભાઈ બારૈયા : આ સિસ્ટમ્સ મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે, જેથી ૨૮ સપ્ટેમ્બર પછી ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી શકે છેઃ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છેઃ વેધર નિષ્ણાત ઉત્તમ સાઇક્લોનિક સિસ્ટમ્સની અસરથી ઓડિશામાં ૨૭મી સુધી, છત્તીસગઢમાં ૨૪ અને ૨૫મીએ, કોસ્ટલ આંધ્ર અને તેલંગાણામાં ૨૬ અને ૨૭મીએ, વિદર્ભમાં ૨૫મીએ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ૨૬થી ૩૦ સુધી અને મરાઠવાડામાં ૨૭મીએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ આઈએમડી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ્સ તીવ્ર બની, ૪૮-૭૨ કલાકમાં મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધશે, જેથી પヘમિ મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવનાઃ ઓલ ઇન્ડિયા વેધર ૨૭થી વલસાડ, નવસારી, સુરત, વાપી, બારડોલી, વ્યારા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની શક્યતાઃ રવિવારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના10:55 AM IST
ગુજરાત ગ્રોથ એન્જિન બન્યુ છે, આવનારો સમય ઉત્તર ગુજરાતનો : મંત્રી બલવંતસિંહ રાજપુત : 'વાયબ્રન્ટ ગુજરાત'નો વ્યાપ છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા હિંમતનગર ખાતે 'વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ' અંતગૅત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો: સેમિકન્ડક્ટર ટેકનોલોજી માટે માત્ર ૬ દિવસમાં જમીન ફાળવી, ગુજરાતની 'ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ' નીતિનું ઉત્તમ ઉદાહરણ9:11 PM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ચોથા નોરતે અમદાવાદમાં નાગરદેવી શ્રી ભદ્રકાલી માતાજીના દર્શન કરીને સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહા શ્રમદાનમાં સહભાગી થયાઃ સ્વચ્છતા હી સેવાઃ અભિયાન અંતર્ગત અમદાવાદમાં ૧૮૭૭ મેટ્રીક ટનથી વધુ ગાર્બેજ કલેકશન અને ડિસ્પોઝલ થયુઃ ૫૪૯૫ જેટલા માર્ગો અને ૩૨૨૯ થી વધુ રહેણાંક વિસ્તારોમાં સફાઇ ઝુંબેશ ૨.૯૭ લાખથી વધુ નાગરિકોનું સ્વૈચ્છિક યોગદાન : મુખ્યમંત્રીશ્રીઍ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શાળાની વિદ્યાર્થીઓઍ તૈયાર કરેલા ચિત્રો નિહાળ્યા અને સ્વચ્છતાનો સંદેશ જન-જન પહોચાડવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યોઃ પીંડત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિતે તેમની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ5:09 PM IST
અને લાચાર દંપતિનો કરોડોનો બંગલો ખાલી કરી, એ માથાભારે શખ્સે માફી માંગી ચાવી સુપ્રત કરી દીધી : જેના નામ માત્રથી ભલભલા ધ્રુજી ઉઠતી તેવી સદામ ગેંગને જાણ થઈ કે સીપી અનુપસિંહ ગેહલોતે ફરિયાદીને ન્યાય અપાવવા વચન આપ્યું છે, અને અશકય શકય બની ગયું એક અકેલા સુરતના તમામ ગુંડા પર ભારી એવા sog પીઆઇ અતુલ સોનારાએ તેડું મોકલી ત્યાં ડીસીપી રાજદીપસિંહ નકુમ પણ હાજર રહેવાના છે, તે જાણી કબજો રાખનારના મોતિયા મરી ગયેલ4:04 PM IST
પાવાગઢ અને માતાના મઢ ખાતે આસો નવરાત્રી મેળા દરમિયાન કુલ ૧૨૦ એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન : અંદાજિત ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓને મળશે લાભ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરીમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન 1:33 PM IST
માંડલમા તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલે હાજરી આપી : સરકારી કોલેજનું નિરીક્ષણ કર્યું : ધારાસભ્ય હાર્દિક પટેલના નેતૃત્વમાં માંડલ ગામ અને તાલુકામાં અનેક વિકાસ કામો : દાલોદ-વનપરડી-નાયકપુર રોડ ૫.૦૦ કરોડના ખર્ચે મંજુર થયો હવે ટૂંક સમયમાં માંડલ-દાલોદ રોડની મંજૂરી મળશે3:57 PM IST
રાજકોટ સહિત રાજયભરમાં ૪ કલાક પૂરવઠાનું સર્વર ડાઉન કાર્ડ ધારકો-દુકાનદારો વચ્ચે માથાકૂટઃ લાંબી લાઇનો લાગી ગઇ!! : નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે... દિવાળીના તહેવારો સાથે છે ત્યાં ર દિવસથી ફરી ધાંધીયા શરૂ : પૂરવઠાની ઝોનલ કચેરીઓ ઉપર કાર્ડ ધારકો કલાકો હેરાન : કોર્પોરેટર-ધારાસભ્યો તથા સાંસદો હવે તો કાંઇક કરો !!2:26 PM IST
મોટી ટાંકી પાસે આવેલી લેબના માર્કેટીંગ હેડ સાથે ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાના નામે ૧.૬૦ લાખની ઠગાઇ : એચડીએફસી બેંકના કર્મચારીના નામે ગઠીયાએ ફોન કરી કહ્યું-હું કહું તેમ કરતાં રહેજો એટલે અપડેટ થઇ જશેઃ અલગ અલગ ઓટીપી મેળવી બારોબાર ખરીદી કરી લીધીઃ બેંકમાંથી રકમ ભરવાનો કોલ આવતાં છેતરાયાની ખબર પડીઃ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી3:00 PM IST
જંગલેશ્વરના મામા-ફઇના ભાઇઓના રૈયાના તળાવમાં ન્હાવા પડતાં ડુબી જવાથી મોત : ૧૩ વર્ષનો મહમદમુસ્તાક અને ૧૫ વર્ષનો અલ્તાફ રૈયામાં નાનીમાના ઘરે ગયા હતાં: ત્યાંથી ન્હાવા ગયા અને કાળનો કોળીયો બની ગયા : એક ડુબતાં બીજો બચાવવા જતાં બંને પાણીમાં ગરક થઇ ગયાઃ સાથેના અન્ય બે છોકરાઓએ ઘરે જઇ જાણ કરીઃ બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા પણ બંનેએ દમ તોડી દીધો1:58 PM IST
રતનપરમાં ત્રણેક કલાક રેઢા રહેલા જયદિપભાઇ સોલંકીના ઘરમાંથી ૧.૧૭ લાખના દાગીનાની ચોરી : કબાટ-તિજોરીના લોક બગડેલા હોઇ ખુલ્લા જ હતાં: કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી : રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા ગામમાં બનાવઃ માતા-પિતા બહારગામ ગયા હતાં: ભાઇઓ કામે ગયા હતાં: દંપતિ નજીકના બીજા ઘરે રસોઇ કરવા ગયું હતું: ઘરને તાળુ નહિ નકુચો લગાવ્યો હતો2:00 PM IST
હડાળાની સીમમાં ‘કટીંગ' વખતે ક્રાઇમ બ્રાંચ ત્રાટકીઃ ૧૧.૭૦ લાખનો દારૂ ઝડપાયો : ચોટીલાના રોહન પરમાર અને મુળ થાનના હાલ રાજકોટ રેલનગરમાં રહેતાં જયદિપસિંહ ઝાલાની ધરપકડ દારૂ લેવા આવેલા રીયાઝ અને રજાક ભાગી ગયાઃ રાજસ્થાનના ગોપારામે જથ્થો મોકલ્યો હતોઃ કાર સહિત ૧૭.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જેઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં દરોડો પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવની ટીમની કામગીરીઃ દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવેની બાતમી2:59 PM IST
રૈયા રોડના શીવ ફેશનવાળા પિયુષ સાવલીયાને પુર્વ પત્નિ ચાંદનીની ચઢામણીથી તેના પરિચીત દિવ્યેશની સતત ધમકીઓ : પત્નિ ચાંદની ઘરમાં પતિ અને સાસુને હેરાન કરતી હોઇ તેમજ અન્યુ પુરૂષ સાથે સંબંધ હોઇ પતિએ છુટાછેડા આપી દીધા હતાં: બે બાળકોની કસ્ટડી કોર્ટએ પતિને સોંપી હતી : ફોન કરી દિવ્યેશ લોકેશન માંગે છે, ઘરે આવી વેપારીના વૃધ્ધ માતાને પણ ધમકાવે છેઃ બાળકો જ્યાં ટયુશનમાં જાય છે ત્યાં શિક્ષીકાને પણ બાળકો અને તેના પિતા વિશે પુછે છેઃ ગાંધીગ્રામ પોલીસે ચાંદની ગોંડલીયા, દિવ્યેશ સાવલીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો6:14 PM IST
ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ દ્વારા દશેરાએ ધમાકેદાર નવરાત્રી મહોત્સવનું આયોજન : મુંબઈના સુપ્રસિદ્ધ બામ્બુ બીટ્સ ઓરકેસ્ટ્રાના સથવારે શાષાી મેદાનમાં ખેલૈયાઓ મચાવશે ધૂમઃ ૨૫૨ લાખેણા ઇનામોની વણઝાર સાથે દાતાઓનું કરાશે વિશિષ્ટ સન્માનઃ નરેન્દ્રભાઈ સોલંકી : સમાજના દાતાઓ ઓળઘોળઃ તેમનું પણ સમાજ દ્વારા વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવશેઃ સમગ્ર જ્ઞાતિજનોમાં માં ભગવતીની આરાધના કરવા માટે અનેરો થનગનાટઃ પાસ વિતરણની વ્યવસ્થા જ્ઞાતિના કાર્યાલયથી સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ અને સાંજે ૫ થી ૭ વચ્ચે વ્યવસ્થા શરૂ કરવામાં આવી3:41 PM IST
સાની નદીમાં ડૂબી જવાથી પીંડારા પ્રૌઢનું મૃત્યુ 11:42 AM IST
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મિયાત્રા ગામે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહુર્ત : રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ તથા રૂ.૭ લાખ ૭૫ હજારના ખર્ચે સીસી રોડનું અને શાળાની કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહુર્ત કર્યું : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ શહેરોની સાથે ગામડાઓમાં પણ અત્યાધુનિક સુવિધાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે મળી રહ્યો છે : રાઘવજીભાઈ પટેલ2:37 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST
એશિયા કપ 2025: ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી પણ ચિંતિત! શું નબળી ફિલ્ડિંગ ખિતાબ છીનવી લેશે?: ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 12 કેચ છોડી ચૂકી છે, જે કોઈપણ ટીમ દ્વારા છોડવામાં આવેલા સૌથી વધુ કેચ : ફાઇનલમાં જીત મેળવવા માટે, ટીમ ઈન્ડિયાને માત્ર બેટિંગ અને બોલિંગમાં જ નહીં, પરંતુ ફિલ્ડિંગમાં પણ સુધારો કરવો પડશે.4:59 PM IST





















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી















































































.jpg)








































































































































