<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

શનાળા નજીક પાર્ક કરેલી કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી.

હ્યુન્ડાઈ EON કારમાં કોઈ કારણોસર આગ લાગી: સદનસીબે જોઈ જાનહાની ન સર્જાતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના શનાળા નજીક આજે સાંજના સમયે એક  કારમાં ઓચિંતી આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હ્યુન્ડાઈ EON કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. સદનસીબે જોઈ જાનહાની ન સર્જાતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

(5:11 PM IST)