News of Saturday, 14th November 2026
કોડીનાર લાડી લોહાણા સિંધી સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

કોડીનારઃ લાડી લોહાણા સિંધી સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંજે સર્વે સાથે મળીને શ્રી જુલેલાલ મંદિરે પોતાના ઇષ્ટ દેવના ભજન અને કીર્તન થી કાર્યક્રમની શરૂઆત કરી અને પછી માતાઓ બહેનો એ ભક્તિ અને ઉલ્લાસના સંગમ સમી રાસ-ગરબાની રમઝટે મંદિર પરિસરમાં સાક્ષાત ગોકુળ જેવો માહોલ બનવ્યો હતો પછી સર્વે સાથે મળી ને ભોજન પ્રસાદ લીધો અને રાત્રે સમાજના સભ્યોને ઘર દીઠ મીઠાઇ ના પેકેટ આપી આવતુ નવું વર્ષ સમાજ માટે આમજ પ્રેમ રૂપી મીઠાશ લઇ આવે તે ભાવ થી આપવામાં આવ્યું હતું
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
