<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

લાલપુર તાલુકા પંચાયતનીબે બેઠકો ‘‘આપ''એ જીતી લીધી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૮: લાલપુર તાલુકાની ભણગોર અને આરબલૂસ ગામની બે બેઠકો ઉપર આમ આદમી પાર્ટી વિજેતા થયેલ છે.

લાલપુર તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકો છે. જેમાં મતગણત્રીના પ્રારંભે આપનું ખાતુ ખુલ્‍યું છે અને બે બેઠકો જીતી લીધી છે.

(11:58 AM IST)