News of Wednesday, 9th September 2026
મહુવાના ગ્રામ્ય વિસ્તાર બાદ ભાવનગરના શહેરી વિસ્તારમાં વરસાદ
ગાંધી બાગ, સ્ટેશન રોડ, કોલેજ રોડ, સ્વામિનારાયણ મંદિર, કુંભારવાડા સહિતના સીટી વિસ્તારમાં મેઘરાજા મહેરબાન

ભાવનગર મહુવાના ગ્રામ્ય વિસ્તાર બાદ સીટી વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે શહેરના ગાંધી બાગ, સ્ટેશન રોડ, કોલેજ રોડ, સ્વામિનારાયણ મંદિર, કુંભારવાડા સહિતના સીટી વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે . ખાસ કરીને વરસાદનું આગમન થયું છે તેને લઈને ચોમાસું ખરીદ પાકને ફાયદો થશે. વરસાદના આગમનથી શહેરી જનો અને ખેડૂતો ખુશ ખુશાલ થયા છે
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
