News of Friday, 24th July 2026
અકિલા ન્યૂઝ : ભારે વરસાદના કારણે રાજકોટના વીરપુરમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી, ગત રાતથી વરસી રહેલા ભારે વરસાદ બાદ નેશનલ હાઇવેથી સ્વામિનારાયણ ગુરુકુલથી વીરપુર જવાના રસ્તે તેલ હોકરા નદીના પુરમાં કાર તણાઈ ગઈ હતી, જેતપુર ફાયર ટીમ અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારની શોધખોળ આદરી છે, કારમા કેટલા લોકો સવાર હતા તે હજુ જાણવા નથી મળ્યું. : જુઓ વિડિયો

(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
