<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

અકિલા ન્યૂઝ : મોરબી નગરદરવાજા ચોકમાં શિવમ આઈસ્ક્રીમ દુકાનની ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થતા નાસભાગ મચી હતી, શોર્ટ સર્કિટ થતા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ના હતી. : જુઓ વિડિયો

(3:35 PM IST)