<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

અકિલા ન્યૂઝ : જૂનાગઢ જૂના અખાડાના નવ અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુ ની નિયુક્તી, જૂનાગઢ ભારતી આશ્રમ ના વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ ખાલી પડેલા પદ પર તેમના શિષ્ય હરિહરાનંદ ભારતી બાપુ ની નીમણુક, નાસીક ખાતે જૂના અખાડા ના સાધુ સંતો અને પદાધિકારીઓ ની બેઠકમાં લેવાયો નિર્ણય. : જુઓ વિડિયો

(1:01 PM IST)