News of Monday, 14th September 2026
અકિલા ન્યૂઝ : સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં સવારથી વરસાદનું આગમન, પ્રાચી, ટીબલી, મહોબતપરા, ધંટીયા, ખાંભા, નવાગામ, ગોરખમઢી સહિતના ગામોમાં ધમાકેદાર વરસાદ, વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, સોયાબીન, મગફળી સહિતના પાકને વરસાદથી જીવનદાન, લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોને મોટી રાહત. : જુઓ વિડિયો

(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
