<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

અમરેલીના ખીચા ગામે ભક્‍તિનો મહાસાગર છલકાશેઃ પૂ. જીજ્ઞેશદાદા‘‘રાધે રાધે''ના વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ

બુહા તથા કરકર પરિવાર દ્વારા ૧૧થી ૧૭ નવેમ્‍બર દરમિયાન ભવ્‍ય આયોજનઃ વિવિધ પ્રસંગો ઉજવાશેઃભાવિકો મોટી સંખ્‍યામાં ઉમટી પડશે

રાજકોટ :તા.૩૦, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામે ભક્‍તિ અને ધર્મનો અનેરો સંગમ સર્જાવા જઈ રહ્યો છે. ખીચા ગામને આંગણે બુહા તથા કરકર પરિવારના યજમાન પદે પૂ.શ્રી જીજ્ઞેશદાદા‘‘રાધે રાધે'' ના શ્રીમુખે ભવ્‍ય શ્રીમદ્‌ શ્રીકળષ્‍ણના ચરણોમાં પ્રેમભક્‍તિ અને જીવનને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથામય બનાવતી પૂ. જીજ્ઞેશદાદાની કથાથી કળષ્‍ણ સુધીૅ શીર્ષક હેઠળ યોજાનાર આ સપ્તાહ તા. ૧૧/૧૧/૨૦૨૬ થી ૧૭/૧૧/૨૦૨૬ સુધી દરરોજ બપોરે ૨:૩૦ થી સાંજે ૫:૩૦ કલાક સુધી યોજાશે.

કથા દરમિયાન ભાગવતના વિવિધ પ્રસંગો જેવા કે કળષ્‍ણ જન્‍મોત્‍સવ, ગોવર્ધન પૂજન, રુક્‍મણી વિવાહ સહિતના પ્રસંગો ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવશે. કથામાં મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો ઉમટી પડશે. કથામાં ઉદધોષક તરીકે અમરેલી-ચિત્તલના શરદભાઈ વ્‍યાસ સેવા આપશે.

આ સર્મગ્ર કથાનું લાઈવ પ્રસારણ ‘‘લક્ષ્ય ટીવી'' ચેનલ અને ‘‘રાધે રાધે ઓફિશિયલ યુટયુબ''ચેનલ પર જીવંત પ્રસારણ

(10:53 AM IST)