<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

દિવાળી વેકેશનમાં લાઠીની હવેલીએ મુલાકાતીઓનો મહાસાગર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૮ : દિવાળીની પાંચ દિવસની રજાઓમાં લાઠી તાલુકાના હેતની હવેલી તથા હરિકળષ્‍ણ સરોવર ખાતે ૧૫૦૦૦ ઉપરાંત ના પર્યટકોએ મુલાકાત લીધી હતી અને જળ સંચળની કામગીરી અંગે માહિતી મેળવી હતી. એક સમયે આ વિસ્‍તારમાં લોકો પસાર થતા પણ ડરતા હતા ત્‍યારે આજે હેત ની હવેલી, હરિકળષ્‍ણ સરોવર અમરેલી જિલ્લાનું અગ્રણી પ્રવાસન સ્‍થળ તરીકે વિકાસ પામ્‍યુ છે.તેમ મનોજ જોશીની યાદીમાં જણાવેલ છે

(1:12 PM IST)