<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

અર્જુનભાઇ મોઢવાડીયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૩૦ : રાજયના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા આજથી બે દિવસ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવ્‍યા છે.

આજે માર્કેટીંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના યોજાનાર કિશાન ઉત્‍સવ કાર્યક્રમમાં હાજરી આપી ખેડૂતોને માર્ગદર્શન પુરૂ  પાડશે તથા આવતીકાલે મામલતદાર કચેરી ખાતે યોજાનાર રાષ્‍ટ્રીયએકતા દિનની વિશેષ ઉજવણીમાં પણ સહભાગી થશે

(12:25 PM IST)