News of Sunday, 2nd August 2026
મોરબીના આશિષસિંહની સુરેન્દ્રનગર બજરંગદળના સહ સંયોજક તરીકે વરણી.
આશિષસિંહ (રાજકોટ નાગરિક સહકારી બેંક ) એ મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અનોપસિંહ જાડેજા અને પૂર્વ સુધરાઈ સભ્ય સીતાબા જાડેજાના પુત્ર

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી બજરંગદળના ખુબ સક્રિય અગ્રણી આશિષસિંહ અનોપસિંહ જાડેજાની વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સુરેન્દ્રનગર વિભાગ બજરંગ દળ વિભાગના સહ સંયોજક તરીકે વરણી કરવામાં આવતા હર્ષની લાગણી છવાઈ છે.
આશિષસિંહ (રાજકોટ નાગરિક સહકારી બેંક ) એ મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અનોપસિંહ જાડેજા અને પૂર્વ સુધરાઈ સભ્ય સીતાબા જાડેજાના પુત્ર છે
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
