તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 5th November 2026
જુનાગઢમાં આજે રાત્રે અઝૂરા કાફે અને રેસ્ટોરન્ટનો શુભારંભ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. પ :.. જુનાગઢ સાગર નમકીન ગ્રુપ દ્વારા એક નવુ સાહસ ગેલેકસી કેપિટલ કોમ્પલેક્ષની બાજુમાં ચોબરી રેલ્વે ક્રોસિંગ પાસે ઝાંઝરડા બાયપાસ રોડ જુનાગઢ ખાતે આજે રાત્રે ૭-૩૦ કલાકે અઝૂરા કાફે અને રેસ્ટોરન્ટનો ભવ્ય શુભારંભ થનાર છે.
સ્વાદિષ્ટ ભોજન ઉત્તમ વાતાવરણનો આનંદ લેવા સ્વાદપ્રિય જનતાને રવિ ત્રિવેદી, નિશાંત ત્રિવેદી, કિશન પંડિત, મિલન સંચાણીયાએ આ ઉદઘાટનમાં ઉપસ્થિત રહેવા જણાવ્યુ છે. વધુ વિગત માટે મનિષભાઇ ત્રિવેદીએ મો. ૮૧પ૩૮ ૮પરપર ઉપર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવ્યું છે.
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
