તા. ૪ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૭ શુક્રવાર
News of Wednesday, 3rd June 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી બાંગ્લાદેશી ઝડપાયો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી બાંગ્લાદેશી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.
રાજ્ય સરકાર દ્વારા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એક બાંગ્લાદેશીને ઝડપી લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
