<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

જામજોધપુરમાં સોમવારે પૂ.જલારામબાપાની જન્‍મજયંતિ ઉજવાશે

 

(ઝીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુર, તા. ૧૪: જામજોધપુર ભાજપ અગ્રણી માર્કેટિંગ યાર્ડ ડાયરેકટર જયસુખ ભાઈ વડાલીયા તેમજ શિક્ષણ સમિતી ચેરમેન તારાબેન જયસુખ ભાઈ વડાલીયા દ્વારા પૂ. જલારામ બાપાની તારીખ ૧૬ના રોજ ૨૨૭ મી જન્‍મ જયંતિ નિમીતે સહુ જલારામ ભક્‍તોને શુભેચ્‍છા પાઠવી હતી તેમજ સૌરાષ્‍ટ્ર ગુજરાતમાં જલારામ ભક્‍તો દ્વારા યોજાતા શોભાયાત્રા મહાપ્રસાદ અનકોટ દર્શન સહિતના કાર્યક્રમમાં પરિવારજનોને આમંત્રણ પાઠવાયું છે

(11:45 AM IST)