<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ પૈકી ૧૧ બેઠકોમાં ભાજપ વિજેતા

જિલ્લા પંચાયતની કોઇ બેઠકમાં હજુ સુધી આપ-કોંગીનું ખાતુ ખુલ્‍યું નથીઃ બાકીની બેઠકોની ગણતરી ચાલુઃ ભાજપના જિલ્લા પંચાયતના વિજેતાઓના નામ નીચે મુજબ છે

 મોડી મારડ   - અંજુબેન મૂછડિયા

 કોટડા સાંગાણી       - અર્જુન ખાટરિયા

 આટકોટ   - નિલેષ હિરપરા

 નવાગામ આણંદપર-જશ્‍મીન પીપળીયા

 બેડી       - સુમિતાબેન ચાવડા

 ચરખડી    - જયાબેન મકવાણા

 ડુમીયાણી  -ભારતીબેન હુંબલ

 ભાડલા    - રમીલાબેન મેર

 ભડલી     - અમરશી ચૌહાણ

 બોરડી સમઢીયાળા-અમિત ગોહેલ

 બેડલા     - જયાબેન ગોવાણી

 પીપરડી      - સવિતાબેન વાસાણી

(12:19 PM IST)