<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

વાંકાનેર જિલ્લા પંચાયતની માત્ર બે જ સીટ પર ભાજપ નો વિજય થતા જિલ્લા પંચાયતની બેઠકો પર પણ કોંગ્રેસના પંજાની પકડ

વાંકાનેર તા.૩૦ : મોરબી જિલ્લા પંચાયત ની વાંકાનેર જિલ્લા પંચાયતની માત્ર બે જ  સીટ પર ભાજપ નો વિજય થતા જિલ્લા પંચાયતની બેઠકો પર પણ કોંગ્રેસના પંજાની પકડ મજબૂત થઈ છે.

         આમ વાંકાનેર તાલુકા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગત વખત કરતાં ભાજપને એકંદરે આંતરિક જૂથવાદના કારણે નુકશાન થયું છે.

(1:11 PM IST)