તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
દ્વારકા-જામનગર પંથકમાં આજે માવઠાની શકયતા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૧૬, આજે ૧૬ નવેમ્બર ર૦ર૬ સૌરાષ્ટ્રમાં દેવભુમી દ્વારકા અને જામનગર દ્વારકા લાગુ કેટલાક સીમિત વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે. ખાસ કરીને ખંભાળિયા આસપાસ છૂટો છવાયો ઝાપટાની સંભાવના રહેલી છે તેમ ગુજરાત વેઘરમેન ઉતમ માળીએ જણાવ્યું છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
