News of Tuesday, 3rd November 2026
શ્રી દ્વારકાધીશ ભગવાનના મંદિરે ચેકિંગ-તપાસ : કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩ : જુદા જુદા ધાર્મિક સ્થળોએ દિવાળીના તહેવારોને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા તેજ કરાય છે. જે અંતર્ગત શ્રી દ્વારકાધીશ ભગવાનના મંદિરે પણ ચેકિંગ-તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
