<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત

ભાવનગર:ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરમાં વિવિધ જનસુખાકારીના પ્રકલ્પોના લોકર્પણ અને ખાતમુર્હુત સમારોહમાં પધારતા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.ભાવનગર એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, મહાનગરપાલિકા કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી, પોલીસ અધીક્ષક નીતેશ પાંડેય સહિતના મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.

 

(11:24 AM IST)