<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં વાદળોના ઢગલે ઢગલા

 

રાજકોટ : આજે સવારે ૧૦ વાગે લેવાયેલ ઇન્‍સેટ તસ્‍વીરમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાત ઉપર વાદળોના ઢગલે ઢગલા જોવા મળે છે. અનેક વિસ્‍તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો રાજકોટ શહેરમાં પણ ગતરાતથી એકધારો ધીમીધારે વરસાદ ચાલુ છે.

(11:52 AM IST)