<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

કચ્છના કોઠારા ગામની દીકરીએ અમેરીકામાં ચક્ષુદાન કરી અન્યોના જીવનમાં પ્રકાશ પાથર્યો

કોઠારાના દીનેશભાઇ લાલજી અજાણીની દીકરી દિપાલી દાગાનુ નેત્રદાન કરીને પ્રેરણાદાયી કાર્ય

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ :  મૂળ કચ્છના અને હાલ અમેરીકા રહેતા જૈન પરિવારની દીકરીના મૃત્યુ પછી તેમના પરિવારજનોએ ચક્ષુદાન કરી અન્યોના અંધકારમય જીવનમાં દ્રષ્ટિરૂપી પ્રકાશ પાથર્યો હતો. 

      દિપાલીબેન દિલીપભાઈ દાગા ઉ.વ. ૪૧ (મુળ ગામ કોઠારા) (સાસરા પક્ષે વરાડીયા,કચ્છ) કોઠારાના દીનેશભાઇ લાલજી અજાણીની દીકરીનું પોર્ટલેન્ડ અમેરીકા મધ્યે હાર્ટએટકથી અવસાન થતાં પરિવારજનોએ દિપાલીબેનના ચક્ષુનું નેત્રદાન કરી અન્યોના જીવનમાં પ્રકાશ પાથરવાનું મહાન અને પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.

(9:28 AM IST)