News of Wednesday, 4th November 2026
જામનગરના દાણીધાર ધામના પૂ.સુખદેવબાપુનો પ્રાગટય દિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: કાલાવડ તાલુકાના પવિત્ર દાણીધાર ધામના પરમ પૂજ્ય સંતશ્રી સુખદેવબાપુનો આજે પ્રાગટય દિવસ છે. આ પાવન અવસરે પૂજ્ય બાપુશ્રીના ચરણોમાં કોટિ કોટિ વંદન સાથે જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
પૂજ્ય સંતશ્રી સુખદેવબાપુના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમળદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનો પ્રકાશ પાથરતા રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. પરમ પૂજ્ય બાપુશ્રીને પ્રાગટય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાદર વંદન
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
