News of Monday, 2nd November 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક નિમણૂંક: મહિલા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ જાહેર
દીપ્તિબેન કણજારીયા પ્રમુખ, વિંજીબેન ડોડીયા અને લીનાબેન લહેરુ મહામંત્રી તરીકે નિયુક્ત; જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવીએ કરી જાહેરાત

(કૌશલ સવજાણી દ્વારા)જામખંભાળીયા તા.૨ : ભારતીય જનતા પાર્ટી દેવભૂમિ દ્વારકા જિલ્લા દ્વારા સંગઠનાત્મક નિમણૂંકો જાહેર કરવામાં આવી છે.
તા. 29/10/2026 ના રોજ જિલ્લા પ્રમુખ શ્રી મયુરભાઈ રામભાઈ ગઢવી દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, પ્રદેશ ઝોન મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રી અંજુબેન વેકરીયા, જિલ્લા સંગઠન પ્રભારી પુનિતભાઈ શર્માજી અને જિલ્લા સંકલન બેઠક તથા શીર્ષ નેતૃત્વ સાથે પરામર્શ કરીને જિલ્લા મહિલા મોરચામાં નિમણૂંકો કરવામાં આવી છે.
નવનિયુક્ત હોદ્દેદારોમાં પ્રમુખ દીપ્તિબેન કણજારીયા,મહામંત્રીઓ વિંજીબેન ડોડીયા (ટ્વિંકલબેન)
- *મહામંત્રી લીનાબેન લહેરુની નિમણૂક કરવામાં આવી છે
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
